Smart Gold Savings
Let’s Grow Future Together
સ્માર્ટ બચતથી સોનામાં રોકાણ કરો અને નિયમિત માસિક બચત દ્વારા વધારાનું
શુદ્ધ, GGC સર્ટિફાઇડ સોનું મેળવો
Join Now
સરળ • સુરક્ષિત • સમજદારીભરી
કંચનવર્ષા યોજના કેવી રીતે કામ કરે છે
મુખ્ય ફાયદા
આ યોજના કોના માટે યોગ્ય છે?
દર મહિને 1 ગ્રામ સોનાની કિંમત જેટલી રકમ બચત કરો
1
9 મહિના સુધી નિયમિત રીતે બચત કરો
2
12 માં મહિના પછી 10 ગ્રામ પ્રમાણિત સોનાની લગડી
3
👉 જો કોઈ મહિનો ચૂકાઈ જાય તો ચિંતા નહીં — તે મહિનો આગળ add થશે
(ઉદાહરણ: 12 મહિના બદલે 13 મહિના)
નાની બચત + નિયમિત શિસ્ત = ભવ્ય સોનાનું ભવિષ્ય
લગ્ન થી ભવિષ્ય સુધી — કંચનવર્ષા દરેક goal માટે
Join Now
Join Now
Join Now
પરિવારના સુરક્ષિત ભવિષ્ય માટે
તહેવાર, પારિવારિક કાર્યક્રમો અને નજીકના ખાસ પ્રસંગો માટે સુરક્ષિત સોનાની
બચત.
મહિલાઓ માટે સ્માર્ટ બચત
સરળ માસિક યોજના દ્વારા પોતાનું અને પરિવારનું ભવિષ્ય મજબૂત બનાવો.
લાંબા ગાળાની યોજનાઓ માટે
બાળકોના ભવિષ્ય, શિક્ષણ અને આવતીકાલના મોટા લક્ષ્યો માટે સમજદાર આયોજન.
સુરક્ષિત બચત ઇચ્છતા લોકો માટે
જે લોકો નિશ્ચિત અને જોખમ વગર સોનામાં રોકાણ કરવા માંગે છે.
વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)
આ યોજના માસિક છે કે સંપૂર્ણ રકમ એક જવાર?
➡️ આ યોજના માસિક છે
દર મહિને રકમ કેટલી રહેશે?
➡️ લાઈવ ગોલ્ડ ભાવ મુજબ 1 ગ્રામ સોનાની કિંમત.
કેટલા મહિના બચત કરવી પડશે?
➡️ 9 મહિના બચત કરો, 10 ગ્રામ સોનું મેળવો!
શું સોનું સર્ટિફાઇડ હશે?
➡️ હા, 99.99% શુદ્ધ GGC Certified સોનું.
શુદ્ધ સોનું
GGC Certified, 100% વિશ્વસનીય
સરળ માસિક બચત
દર મહિને થોડું ભરો અને ભવિષ્ય માટે બચત બનાવો
વધારાનો લાભ
9 મહિના બચત કરો → 10 ગ્રામ સોનું મેળવો
આજથી આવતીકાલ માટે
લગ્ન, તહેવાર, બાળકો અને તમારા ખાસ સપનાઓ માટે
દર મહિને બચત કરો, અંતે ખાતરીયુક્ત સોનું મેળવો
️પારદર્શક અને વિશ્વસનીય યોજના
GGC સર્ટિફાઇડ, 999 સોનું
Join Now
9 મહિના સુધી માસિક બચત કરો
12 માં મહિના પછી 10 ગ્રામ શુદ્ધ, GGC સર્ટિફાઇડ સોનાની લગડી મેળવો
✨Kanchanvarsha✨
માસિક બચત શરૂ કરો
નિયમિત બચત રાખો
સોનું મેળવો
૩૪/૨, ભાગ–૨ સ્વામિનારાયણ નગર સોસાયટી,
નિકોલ ગામ રોડ, નિકોલ,
અમદાવાદ, ગુજરાત – ૩૮૦૦૪૯
93777 35850